વ્યક્તિગત સહયોગીઓની યાદી
લેખક: ક્રમ નામ રકમ / શ્રી કિરીટભાઇ એચ. દવે- એ હિરજી એન્ડ કંપની-અમદાવાદ 21,000/- / શ્રી રાકેશ આઇ. મોદી 11,000/- / શ્રી જયેશ માંડવીયા-ગાંધીનગર 10,000/- / શ્રી પ્રફુલભાઇ એન. વ્યાસ-ધોરાજી 5,000/- / શ્રી યુસુફી કાપડીયા-દાહોદ 5,000/- / શ્રીમતિ ઉષાબેન ચાવડા 5,000/- / શ્રી ત્રીભૂવનભાઇ મંગલભાઇ પટેલ 5,000/- / પ્રા. ડો. હાસ્યદા બી. પંડ્યા 5,000/- / ડો. હસમુખ મંગલભાઇ બારોટ-ઇડર 5,000/- / શ્રી આર. એસ. પટેલ-ગાંધીનગર 5,000/- / શ્રી બાબુભાઇ એ. બાબવાણી અમરેલી 5,000/- / શ્રી નિશિતભાઈ વ્યાસ 3,000/- / શ્રીમતિ કલ્પનાબેન મુરલીશંકર દીક્ષીત-બરોડા 2,551/- / શ્રીમતિ કાશ્મીરાબેન બળદેવભાઈ પટેલ યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ શારદાબેન રમણભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ શકુંતલાબેન જયંતિભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રી અમરતભાઇ ભાવસંગભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ ચંદ્રિકાબેન દિનેશભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ રંજનબેન વિષ્ણુભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ મધુબેન ભરતભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ નયનાબેન રમેશભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ મનિષાબેન ઉમેશભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ ચંદ્રિકાબેન વિષ્ણુભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ ઉપાબેન ત્રિભુવનભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ સુચેતાબેન અશ્વિનભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ જશીબેન રમેશભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ મધુબેન ભિખાભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રી પરેશભાઇ રણછોડભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ મિનાબેન અરવિંદભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ નિતાબેન ભિખાભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રીમતિ કોકીલાબેન જોઇતાભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/- / શ્રી નટવરભાઇ પરષોત્તમભાઇ પ્રજાપતિ-અમદાવાદ 1,111/- / ડો. એ.કે. શર્મા 1,111/- / શ્રી ભરત રાજગોર 1,100/- / શ્રીજી. જે. વાછાણી 1,100/- / શ્રી ચિમનભાઇ ટી. પટેલ 1,100/- / શ્રી એ. એસ. પોમલ 1,100/- / શ્રી ભૂષણ પૂનાની 1,100/- / શ્રી દિપકકુમાર વી. રાવલ-નવસારી 1,100/- / શ્રી જયંતીભાઇ ભીમજીભાઇ પટેલ-ગાંધીનગર 1,100/- / શ્રી પુરૂષોત્તમભાઇ આર. અકબરી 1,100/- / શ્રી વિષ્ણુ કે. રાવલ 1,100/- / શ્રી અનિલભાઇ પટેલ-જુનાગઢ 1,001/- / શ્રી એસ. કે. વર્મા 1,001/- / શ્રીમતિ સઇદાબેન વલીઉલ્લા 1,001/- / શ્રી રણછોડ પી. સોની 1,000/- / શ્રી ચૌહાણ દશરથસિંહ આર. 1,000/- / શ્રી ચૌહાણ મનોજ બા 1,000/- / શ્રી પ્રકાશભાઇ જયંતીલાલ મંકોડી 1,000/- / શ્રી જહાંગીર કામા-અમદાવાદ 1,000/- / શ્રીમતિ નંદીનીબેન પી. મુન્સા 1,000/- / શ્રીમતિ સુનિતાબેન વી. ઠાકર 1,000/- / શ્રીમતિ નંદીનીબેન એસ. રાવલ 1,000/- / ગં.સ્વ. મંજુલાબેન ડી. પંડયા-વડોદરા 1,000/- / શ્રી ચંદ્રકાત સોલંકી-અમદાવાદ 1,000/- / શ્રી ભીમજીબાપા પરિવાર-મોડાસા 1,000/- / શ્રી બળદેવભાઇ વિઠ્ઠલભાઇ પટેલ-અમદાવાદ 1,000/- / ડો. વિમલકુમાર ડુંગલા 1,000/- / શ્રી વક્તુભા વનાજી ડાભી 1,000/- / શ્રી દિનેશભાઇ મુળજીભાઇ પંડયા 1,000/- / શ્રી એ. એસ. પરિહાર1,000/- / શ્રી પપ્પુભાઇ બી. પ્રજાપતિ1,000/- / શ્રી ભરતભાઇ આર. વાધેલા 1,000/- / શ્રી મંજુલાબેન જે. પટેલ 1,000/- / શ્રી વિઠ્ઠલભાઇ વી. પટેલ 1,000/- / શ્રીમતિ મંગુબેન કે. પ્રજજાપતિ 1,000/- / શ્રી દેવીયાની ઠાકોર- સૂરત 1,100/- / સિધ્ધિનાંશિખરે પ્રા. ભાસ્કર મહેતા
લેખ ક્રમ: 65
2૩ મી સપ્ટેમ્બર, ૧૯5૦ માં પ્રજ્ઞાચક્ષ તરીકે જ જન્મેલા ભાસ્કર મહેતાએ નવરંગપુરા અંધશાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ડી.સી.સી. હાઈસ્કૂલ જામનગર ખાતેથી વિશેષ યોગ્યતા સાથે એસ.એસ.સી.ની પરીક્ષા ઉતીર્ણ કરી
સંસ્કૃત વિષય સાથે સ્નાતક, અનુસ્નાતક તથા તાલીમી સ્નાતકની ઉપાધિઓ વિશેષ યોગ્યતા સાથે મેળવી
પ્રથમ પ્રજ્ઞાચક્ષુ પ્રાધ્યાપક તરીકે ખંડ સમય માટે પ્રાંતીજ ખાતે ૧૯૭5 તથા પૂર્ણ સમય માટે સંસ્કૃતનાં પ્રાધ્યાપક તરીકે સેંટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાં ૧૯૭૬ થી.
શ્રેષ્ઠ બ્રેલ વાંચક તરીકેનાં અનેક ઈનામો મેળવ્યા -૧૯૬૦ થી ૧૯૭૩
આઈ.એફ.બી. આંતરરાષ્ટ્રીય નિબંધ લેખન સ્પર્ધામાં વિજેતા તરીકે આયોજકોનાં ખર્ચે એક માસની જર્મની યાત્રા- ૧૯૭૪
આંતર યુનિવર્સીટી સંસ્કૃત વકતૃત્વ સ્પર્ધામાં તૃતીય – ૧૯૭૪
નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડનાં ઉપપ્રમુખ અને સહમંત્રી તરીકે, એ.આઈ.સી.બી. દિલ્હીનાં ઉપપ્રમુખ તરીકે, અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘનાં પ્રમુખ તરીકે, એન.એ.બી. ઈન્ડિયાનાં સચિવ તરીકે સેવાઓ આપી ચુકયા છે. હાલ રાષ્ટ્રીય અંધજન મંડળ, સા.કાં.જી. શાખાનાં માનદ્મંત્રી તરીકે, એન.એ.બી. ઈન્ડિયાનાં ઉપપ્રમુખ તરીકે, અંધજન કલ્યાણ ટ્રસ્ટ - ધોરાજીનાં પ્રમુખ તરીકે બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સીલ - દાહોદનાં ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહયાં છે.
ઉતર ગુજરાત યુનિ.નાં સેનેટર તરીકે પ્રથમ પ્રજ્ઞાચક્ષુ પ્રાધ્યાપક- ૧૯૮૬ થી ૧૯૮૯
રોટરી કલબ મણિનગર ધ્વારા અપાયેલ રોટરી કોમ્યુનીટી એવોર્ડ– ૧૯૯5
આર.એમ. અલ્પાઈવાલા એવોર્ડ – ૧૯૯5
યુનો ઈન્ટરનેશનલ એવોર્ડ – 2૦૦5
નિલકંઠરાય છત્રપતિ એવોર્ડ – 2૦૦5
બાબુભાઈ બાબવાણી પ્રેરણા પારિતોષીક– 2૦૦5
પ્રથમ સ્વ. જગદીશ પટેલ પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા પુરસ્કાર- 2૦૦6
સ્વ. કાનજીભાઈ જે. પોપટ રાજ્ય પારિતોષીક– 2૦૦૭
આર.એમ. કોન્ટ્રાકટર એવોર્ડ, અમદાવાદ– 2૦૦૮
વેદમંદિર અમદાવાદ– સન્માન – 2૦૦૮
નામદાર રાજ્યપાલ ગુજરાતનાં વરદ હસ્તે શ્રેષ્ઠ સંસ્કૃત કાર્યકરનુ સંતરામ મંદિર નડિયાદ ખાતે સન્માન– 2૦૦૮
વિકલાંગ વ્યકિતઓનાં કમિશ્નર તરીકે પ્રથમ પ્રજ્ઞાચક્ષુ– 2૦૦5 થી 2૦૦૮
રોટરી કલબ ઈડરનો “વર્ષનો શ્રેષ્ઠ માનવ” એવોર્ડ– 2૦૦૮
પારસી પંચાયત અમદાવાદ એવોર્ડ- 2૦૦૭
લાયન ડિસ્ટ્રીકટ કસુબી ફેલીસીટેશન એવોર્ડ– 2૦૦૮
આંતરરાષ્ટ્રીય અંધજન શિક્ષણ પરિક્ષણ બેંગકોક માટે એન.એ.બી. ઈન્ડિયાનાં પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ થાઈલેન્ડ સિંગાપોર ખાતેની મુલાકાત- ૧૯૯2
સી.બી.આર. નેટવર્ક કોન્ફરન્સ, ઢાકા- ૧૯૯૭
નેધરલેન્ડ આઈ.સી.ઈ.વી.આઈ. ઈન્ટરનેશનલ કોન્ફરન્સ- 2૦૦2
બધિરાંધ એશિયન પરિષદમાં એક સેશનની અધ્યક્ષતા– 2૦૦૬
આઈ.સી.ઈ.વી.આઈ.ની બારમી ચતુર્વાર્ષિક આંતરરાષ્ટ્રીય અંધજન શિક્ષણ પરિષદમાં કુઆલાલમ્પુર, મલેશિયા 2૦૦૬
1. (તસ્વીર: આર.એમ. અલ્પાઇવાલા રાષ્ટ્રીય એવોર્ડ મળતા ભાવનગર ખાતે પ્રા.ભાસ્કર મહેતાનું સન્માન)
2. (તસ્વીર: વિકલાંગોના કમિશ્નર તરીકે ઇડર ખાતે પ્રા.ભાસ્કર મહેતાનું શુભેચ્છા સન્માન)
૩. (તસ્વીર: પ્રા. ભાસ્કર મહેતાનું શુભેચ્છા સન્માન કરતાં ઇડર વાસીઓ)
વહેણને એક કહેણ ભાસ્કરનું
વંદનીય વડીલો તથા સૌ સાથી મિત્રો,
સંકલન: પ્રકાશન સમિતિ
“જય લુઈ બ્રેલ” સાથે આપ સૌએ મારા પ્રત્યે દર્શાવેલ ઉત્કૃષ્ટ ભાવ અને આપેલ પૂર્ણ સહકાર માટે આપ સૌનો, ષષ્ઠિપૂર્તિ સમિતિનો, પ્રકાશન સમિતિનો તથા આર્થિક યોગદાન આપનાર તથા શ્રમદાન આપનાર સૌનું હું હાર્દિક ઋણ સ્વીકારું છું. વિકલાંગજનોને વિપરીત પરિસ્થિતિમાં બહાના બનાવ્યા સિવાય જે ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી સૌને સાથે રાખી જીવન ધ્યેય નકકી કરી આગળ વધવા અમે વધ્યા બાદ તેમના જેવા બીજા જરૂરીયાતવાળા વર્ગને આગળ વધારવા અને તે પણ કોઈપણ જાતનાં પૂર્વગ્રહ વિના, સુગ વિના અનુરોધ કરતા મને અનુભવનાં આધારે આનંદ થાય છે.
સમાજ અને સરકારે વિકલાંગ વ્યકિતને સમજી સાથ સહકાર આપી તેને સુશિક્ષિત, સ્વાધીન, જવાબદાર, સ્વાવલંબી નાગરિક બનાવવા અને આવુંકાર્ય કરતા લોકોને તન, મન, ધનથી સમયથી શકિતપૂર્ણ સહકાર આપવા કરબધ્ધ વિનંતી. વિકલાંગ વ્યકિતનાં ઉત્કર્ષમાં સમાજનો ઉત્કર્ષ છે તે સદા યાદ રાખીએ. આપણા જેવું જ ચૈતન્ય અમારા જેવા વિકલાંગજનમાં વિલસે છે તે યાદ રાખી અમલમાં મુકવાથી વિકલાંગ વ્યકિતઓનાં મોટાભાગનાં પ્રશ્નો હલ થઈ જશે. આવો, આપણે સાથે મળી સૌ વિકલાંગોને વિકલાંગતાથી સફળ સકલાંગતા તરફ વિજ્ઞાનનો આધાર લઈ ટેકનોલોજીનાં સહારે અને માનવતાની મૂડીથી લઈ જઈ રાષ્ટ્રના ઉત્પાદક, જવાબદાર, સ્વાભિમાની નાગરિક બનાવીએ કે જેથી તેમનામાં રહેલી વિકલાંગતા તેઓ સાથે સમાજ પણ વિસરી જાય કારણ પૃથ્વીરૂપી કુટુંબનો વિકલાંગજન પણ સભ્ય છે તેને સાચવીએ તો સમય આવ્યે તે પણ સૌને સાચવશે.
મારા સમગ્ર પરિવાર વતી ફરી એકવાર વિનમ્ર ઋણ સ્વીકાર સાથે સફળ ષષ્ઠિપૂર્તિ અને પ્રકાશન માટે
હાર્દિક અભિનંદન.
- પ્રા. ભાસ્કર યોગેન્દ્ર મહેતા
પ્રાપ્તિ સ્થાન: અંધજન કલ્યાણ ટ્રસ્ટ, જૈન દેરાસર પાછળ, સ્ટેશન પ્લોટ, ધોરાજી -૩૬૦૪૧૦, જિ. રાજકોટ (ગુજરાત). ફોન: ૦2૮2૪ – 22૩5૦2
ક્રમ નામ રકમ
શ્રી કિરીટભાઇ એચ. દવે- એ હિરજી એન્ડ કંપની-અમદાવાદ 21,000/-
શ્રી રાકેશ આઇ. મોદી 11,000/-
શ્રી જયેશ માંડવીયા-ગાંધીનગર 10,000/-
શ્રી પ્રફુલભાઇ એન. વ્યાસ-ધોરાજી 5,000/-
શ્રી યુસુફી કાપડીયા-દાહોદ 5,000/-
શ્રીમતિ ઉષાબેન ચાવડા 5,000/-
શ્રી ત્રીભૂવનભાઇ મંગલભાઇ પટેલ 5,000/-
પ્રા. ડો. હાસ્યદા બી. પંડ્યા 5,000/-
ડો. હસમુખ મંગલભાઇ બારોટ-ઇડર 5,000/-
શ્રી આર. એસ. પટેલ-ગાંધીનગર 5,000/-
શ્રી બાબુભાઇ એ. બાબવાણી અમરેલી 5,000/-
શ્રી નિશિતભાઈ વ્યાસ 3,000/-
શ્રીમતિ કલ્પનાબેન મુરલીશંકર દીક્ષીત-બરોડા 2,551/-
શ્રીમતિ કાશ્મીરાબેન બળદેવભાઈ પટેલ યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ શારદાબેન રમણભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ શકુંતલાબેન જયંતિભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રી અમરતભાઇ ભાવસંગભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ ચંદ્રિકાબેન દિનેશભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ રંજનબેન વિષ્ણુભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ મધુબેન ભરતભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ નયનાબેન રમેશભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ મનિષાબેન ઉમેશભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ ચંદ્રિકાબેન વિષ્ણુભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ ઉપાબેન ત્રિભુવનભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ સુચેતાબેન અશ્વિનભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ જશીબેન રમેશભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ મધુબેન ભિખાભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રી પરેશભાઇ રણછોડભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ મિનાબેન અરવિંદભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ નિતાબેન ભિખાભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રીમતિ કોકીલાબેન જોઇતાભાઇ પટેલ-યુ.એસ.એ. 2,100/-
શ્રી નટવરભાઇ પરષોત્તમભાઇ પ્રજાપતિ-અમદાવાદ 1,111/-
ડો. એ.કે. શર્મા 1,111/-
શ્રી ભરત રાજગોર 1,100/-
શ્રીજી. જે. વાછાણી 1,100/-
શ્રી ચિમનભાઇ ટી. પટેલ 1,100/-
શ્રી એ. એસ. પોમલ 1,100/-
શ્રી ભૂષણ પૂનાની 1,100/-
શ્રી દિપકકુમાર વી. રાવલ-નવસારી 1,100/-
શ્રી જયંતીભાઇ ભીમજીભાઇ પટેલ-ગાંધીનગર 1,100/-
શ્રી પુરૂષોત્તમભાઇ આર. અકબરી 1,100/-
શ્રી વિષ્ણુ કે. રાવલ 1,100/-
શ્રી અનિલભાઇ પટેલ-જુનાગઢ 1,001/-
શ્રી એસ. કે. વર્મા 1,001/-
શ્રીમતિ સઇદાબેન વલીઉલ્લા 1,001/-
શ્રી રણછોડ પી. સોની 1,000/-
શ્રી ચૌહાણ દશરથસિંહ આર. 1,000/-
શ્રી ચૌહાણ મનોજ બા 1,000/-
શ્રી પ્રકાશભાઇ જયંતીલાલ મંકોડી 1,000/-
શ્રી જહાંગીર કામા-અમદાવાદ 1,000/-
શ્રીમતિ નંદીનીબેન પી. મુન્સા 1,000/-
શ્રીમતિ સુનિતાબેન વી. ઠાકર 1,000/-
શ્રીમતિ નંદીનીબેન એસ. રાવલ 1,000/-
ગં.સ્વ. મંજુલાબેન ડી. પંડયા-વડોદરા 1,000/-
શ્રી ચંદ્રકાત સોલંકી-અમદાવાદ 1,000/-
શ્રી ભીમજીબાપા પરિવાર-મોડાસા 1,000/-
શ્રી બળદેવભાઇ વિઠ્ઠલભાઇ પટેલ-અમદાવાદ 1,000/-
ડો. વિમલકુમાર ડુંગલા 1,000/-
શ્રી વક્તુભા વનાજી ડાભી 1,000/-
શ્રી દિનેશભાઇ મુળજીભાઇ પંડયા 1,000/-
શ્રી એ. એસ. પરિહાર1,000/-
શ્રી પપ્પુભાઇ બી. પ્રજાપતિ1,000/-
શ્રી ભરતભાઇ આર. વાધેલા 1,000/-
શ્રી મંજુલાબેન જે. પટેલ 1,000/-
શ્રી વિઠ્ઠલભાઇ વી. પટેલ 1,000/-
શ્રીમતિ મંગુબેન કે. પ્રજજાપતિ 1,000/-
શ્રી દેવીયાની ઠાકોર- સૂરત 1,100/-
સિધ્ધિનાંશિખરે પ્રા. ભાસ્કર મહેતા