-
ગરબા સ્પર્ધા

રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડર પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધામા પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો ગરબા સ્પર્ધા વિડિઓ
-
International Women’s day

રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડર શાખાની નમ્ર અપિલને ધ્યાનમાં રાખી નવીન મકાન માટે International Women’s day નિમિત્તે ધી ઇડર નાગરિક સહકારી બેન્કે ૫૧,૦૦૦ /- ( એકાવન હજાર) નો ચેક બેન્કના હોદ્દેદારો દ્વારા સંસ્થાના હોદ્દેદારો શ્રીમતિ સોનલબેન દોશી, પ્રવિણાબેન મહેતા અને બીપીનભાઈ ઉપાધ્યાય ને ચેક આર્પણ કરવામાં આવ્યો હતો. જેનો હોદ્દેદારોએ ચેકનો સ્વીકાર કરી બેન્કનો આભાર માન્યો…
-
સ્મરણીય શ્યામ સુંદરદાસજી મહારાજ

આજના પવિત્ર પુનિત દિવસે પ્રાત: સ્મરણીય શ્યામ સુંદરદાસજી મહારાજ નવિન મકાન ઉપર પધાર્યા હતા. અને ત્યાર બાદ કર્મઠ શ્રી ભાસ્કર મહેતા ના ઘરે પધારી મહેતા સાહેબને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ સંસ્થાના મકાનમાં પધાર્યા હતા. ત્યાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મા.સા. મંત્રી શ્રીમતિ સોનલ બેન દોશી, સહમંત્રી શ્રીમતી પ્રવિણાબેન મહેતા તથા ખજાનચી શ્રી…
-
પરમ પૂજ્ય શ્રી મહંત શાંતિગીરીજી મહારાજ

પરમ પૂજ્ય શ્રી મહંત શાંતિગીરીજી મહારાજે ( વડીયાવીર) આજે રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર ના સ્થાપક શ્રી ભાસ્કર મહેતા ને તેમના નિવાસ સ્થાને આશીર્વાદ આપ્યા અને અંધજન મંડળના કાર્યાલય ની મુલાકાત બાદ સંસ્થાના નિર્માણાધીન મકાન માટે રૂ. 2,00,000 /- નું દાન આપ્યું. સંસ્થા પૂ. શાંતિગીરીજી મહારાજ નો અંત:કરણ પૂર્વક આભાર માને છે.
-
Get the children ready for the Kala Utsav July 2017

Introduced and implemented mentally retarded children in the secondary schools of the district.
-
Assessment Camp For Blind Girls

In July 2017 assessment camp was held for blind girl students at BRC Modasa who are studying under IEDSS scheme.
-
Khel Mahakumbh – 2017

The session of Prgyachakshu Khel Mahakumbh of Sabarkantha district was held at Sir Pratap High School, Idar on 19th Sept 2017 in which 103 athletes with disabilities have participated.