પરમ પૂજ્ય શ્રી મહંત શાંતિગીરીજી મહારાજે ( વડીયાવીર) આજે રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર ના સ્થાપક શ્રી ભાસ્કર મહેતા ને તેમના નિવાસ સ્થાને આશીર્વાદ આપ્યા અને અંધજન મંડળના કાર્યાલય ની મુલાકાત બાદ સંસ્થાના નિર્માણાધીન મકાન માટે રૂ. 2,00,000 /- નું દાન આપ્યું. સંસ્થા પૂ. શાંતિગીરીજી મહારાજ નો અંત:કરણ પૂર્વક આભાર માને છે.
પરમ પૂજ્ય શ્રી મહંત શાંતિગીરીજી મહારાજ
