રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડર શાખાની નમ્ર અપિલને ધ્યાનમાં રાખી નવીન મકાન માટે International Women’s day નિમિત્તે ધી ઇડર નાગરિક સહકારી બેન્કે ૫૧,૦૦૦ /- ( એકાવન હજાર) નો ચેક બેન્કના હોદ્દેદારો દ્વારા સંસ્થાના હોદ્દેદારો શ્રીમતિ સોનલબેન દોશી, પ્રવિણાબેન મહેતા અને બીપીનભાઈ ઉપાધ્યાય ને ચેક આર્પણ કરવામાં આવ્યો હતો. જેનો હોદ્દેદારોએ ચેકનો સ્વીકાર કરી બેન્કનો આભાર માન્યો હતો.
International Women’s day
