નાટકમ્ લેખ

ચતુર્થ અખિલ ગુજરાત અધજન એકાંકી સ્પર્ધા અમારી નજરે

ચતુર્થ અખિલ ગુજરાત અધજન એકાંકી સ્પર્ધા

અમારી નજરે.

અંધજન નાટ્યક્ષેત્રે અંધજન વિકાસ કેન્દ્ર, સુરત અંધજન શિક્ષણ મંડળ, સુરત જેવી અનુભવી સંસ્થાઓએ શ્રી હિમાંશુ ડી. પંડયા સુરત, ડો. હરિકૃષ્ણ જોશીની નિષ્ઠામાં અંધજન નાટ્યસ્પર્ધાની હેટ્રીક પૂરી કરી ત્યારે નક્કી થયા મુજબ સા. કાં એ આ સ્પર્ધાનું ચોથું સોપાન સર કરવાનો સંકલ્પ સુરતમાંજ કર્યાં, રાષ્ટ્રીય ધજન મંડળ સા કાં. જિલ્લા શાખા ઈડરના માધ્યમથી.

એન એ.ખી. સા. જી. શાખા ઈડરના પ્રગતિશીલ સ્ત્રોત્રધારો અને નિષ્ઠાયાન કર્મચારીઓ તથા અંધકલાકારો બે બે વાર રાજ્યકક્ષાએ જીત્યા પછી (જેની વિગતો આ સ્મરણિકામાં અન્યત્ર સામેલ છે.) ચેાથી સ્પર્ધાના ખર્ચાળ છતાં ઉપયોગી આયેાજનનું ખીડુ તેમના અસ્તિત્વના આઠમા વર્ષે ઝડપ્યુ ' તે અંધજન પુનર્વસન પ્રવૃત્તિમાં સીમાચિહન ગણાશે.

ભલે ભાવનગર, સુરત, પાલનપુર તથા મેમનગર, અમદાવાદ આ સ્પર્ધામાં સામેલ ન થઇ શક્યા, તેમની અનિવાર્ય અંગત મુસીબતાને કારણે, પણ આ સ્પર્ધાને તંદુરસ્ત અને શૈક્ષણિક રીતે રસપ્રદ બનાવવામાં તેમણે ગત વર્ષે સુરતમાં આપેલ ચગદાન ચિરસ્મરણીય રહેશે.

સ્પર્ધાની વિશેષતા : -

સૌ પ્રથમવાર સ્પર્ધાનું બે ભાગમાં વિભાજન ગ્રામ્ય પ્રદેશમાં હોવા છતાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજ્જવળ પરંપરા ધરાવતા પ્રકૃતિની ગોદમાં વૃક્ષોથી રક્ષાયેલા ઇલ્વદુર્ગનગરમાં આ સ્પર્ધાનુ આયોજન અભિનય સમ્રાટ જેવાં રૂપકો ભજવી સ્વ. ડો. ઉંમાંશકર જોશી, સ્વ. શ્રી પન્નાલાલ પટેલ અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હીને ઈડરના ભાવિક પ્રજાજના સુધી લાવી ઔપચારિક સાથે અનૌપચારિક શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરવા આદર્શ વિદ્યાધામ ઈડર કોલેજના ખુલ્લા રંગનમંચ પર આ સ્પર્ધાનુ યોજાતુ આયેાજન સાથે કાં. ના સુવિખ્યાત કલાકારો પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી અને શ્રી અરવિંદ ત્રિવેદી (લંકેશ) ની જોડીએ અંધજન નાટ્યક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ અને માર્ગદર્શન ના શરૂ કરેલા શ્રી ગણેશ રાજનીતિજ્ઞ તથા કલાપ્રેમી અધ્યાપક અને સ્થાનિક ધારાસભ્ય શ્રી કરસનદાસ સોનેરીની શુભેચ્છાનું સાથે હાવુ, ડો. મફત ઓઝા કેળવણી સાહિત્ય જગતના તથા જગતના સાબરકાંઠાના ધૂરીસમા શ્રી કુમુદચંદ્ર એસ. રાવલ, મુરબ્બી શ્રી મા ડભાઈ ભટ્ટ,રજનીકાન્ત એસ. પટેલ વિગેરેની ઉપસ્થિતિ સ્પર્ધામાં પ્રાણ પૂરતી હાઇ તથા કોલેજની

રજતજયંતીના પ્રસંગે તથા આડ વર્ષના ટૂંકા ગાળામાં અધજનક્ષેત્રે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવનાર શાખાના સ્થાપક પ્રજ્ઞાચક્ષુ મંત્રીશ્રી પ્રા.ભાસ્કર મહેતાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર આર. એમ. અલ્પાઈવાલા એવોર્ડ પ્રાપ્તિની જાહેરાત ટાણે આ સ્પર્ધાનું યેાજાવુ. એ સ્પર્ધાની વિશેષતાઓ બને છે.

સાથે સામેલ ભાગ લેતી સસ્થાઓના નાટકની યાદી આ સ્પર્ધાને રસપ્રદ અને તંદુરસ્ત બનાવી તેની સંખ્યા અને ગુણવત્તામાં સુધારા કરશે તે નિઃશક બાબત છે.

સૌ સંસ્થાઓ અને કલાકારો આયોજકોને ભાગ લેવા માટે અભિનદન, સ્પર્ધાને પરમકૃપાળુ પરમાત્મા સાફલ્ય અને પ્રસિધ્ધિ અર્પે તેવી શુભ કામના સહ....

લિ.