નાટકમ્ લેખ

ચતુર્થ અખિલ ગુજરાત અંધજન સ્પર્ધામાં ભાગ લેતી સંસ્થા અને એકાંકી સુચી

ચતુર્થ અખિલ ગુજરાત અંધજન સ્પર્ધામાં

ભાગ લેતી સંસ્થા અને એકાંકી સુચી

ભાગ લેનાર સંસ્થાનું નામ

વિભાગ

એકાંકી નું નામ

૧. રાષ્ટ્રીય અંધજન મંડળ જુનાગઢ, જિ. શાખા જુનાગઢ

'હું પસલો છું’

૨. લાયન્સ બ્લાઈંડ ગલર્સ વેલ્ફેર સેન્ટર ટ્રસ્ટ, વડોદરા

'વૃક્ષ’

૩. કચ્છ સેન્ટ ઝેવીયર્સ ઈંગ્લીશ સ્કુલ, કચ્છ વિકાસ ટ્રસ્ટ રાયધનપુર

'સત્યનો એરણ પર'

૪. રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ મહેસાણા જિલ્લા શાખા-વિસનગર

'ઝમક જ્યોત'

૫. રાષ્ટ્રીય અંધજન મંડળ, પંચમહાલ જિલ્લા શાખા-દાહોદ

'ઓલ ઈન વન'

૬. સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કૂલ ફોર ધી બ્લાઇન્ડ વસ્ત્રાપુર, અમદાવાદ.

'હાજરા હજુરા'

૭. શ્રી લુઈ બ્રેલ નેત્રહીન ઉ. અને વેચાણ સહ.મંડળી વિસનગર.

માણસ, કૂતરા અને ચૂંટણી

૮. સંકલિત શિક્ષણ યોજના વિરમગામ શાખા,

'અવલોકન કરવાની ટેવ'

૯. રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર.

'માનવ હૈયા'

૧૦. રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર.

'કૃષ્ણ સાથે કલાક'

૧૧. અંધશાળા નવરંગપુરા, અમદાવાદ.

'પંખીનું ગીત'

૧૨. રાષ્ટ્રીય અંધજન મંડળ ખેડા જિલ્લા શાખા, મહેમદાવાદ.

'વિલીયમ ટેલ'

૧૩. અંધ કલ્યાણ ટ્રસ્ટ, ધોરાજી

'સ્વર્ગ લોકોના યાત્રી'

ભાગ લેનાર સંસ્થાનું નામ

વિભાગ

એકાંકી નું નામ

૧૪. શ્રી ગીરધરલાલ ભગત કમાણી પ્રજ્ઞાચક્ષુ પ્રાથમિક શાળા, અમરેલી.

'ચાર પગના સાક્ષી'

૧૫. અમરેલી જિલ્લા અંધજન પ્રગતિ મંડળ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ પ્રાથમિક શાળા.

'પછાનો બહિષ્કાર'